ચેતાતંત્રની અગત્યતા જણાવો.
ચેતાતંત્ર, પ્રત્યેક અંગોનું ઝડપી સહનિયમન પૂરું પાડે છે. ચેતાતંત્ર ઝડપથી નિયમન કરે છે. પણ તેની અસર ખૂબ જ મર્યાદિત સમયની હોય છે.
ચેતાતંતુઓ શરીરના બધા જ કોષોને સાંકળતા નથી અને કોષીય કાર્યોને સતત નિયમનની જરૂિયાત હોય છે.
વિશેષ પ્રકારનું સહનિયમન અને સંકલન પૂરું પાડવાનું કાર્ય અંતઃસ્ત્રાવો કરે છે.
ચેતાતંત્ર અને અંત:સ્રાવી તંત્ર સંયુક્ત રીતે શરીરના દેહધાર્મિક કાર્યોનું સહનિયમન અને સંકલન કરે છે.
ભૂંકપની ધ્રુજારી અનુભવી, બહુમાળી મકાનના સાતમા માળે રહેતાં ભયભીત નિવાસી પગથિયાં ઝડપથી નીચે ઊતરે છે, ત્યારે કયા અંતઃસ્રાવે આ ક્રિયા શરૂ કરાવી હશે?
કયો અંતઃસ્ત્રાવ અંડપતન માટે જવાબદાર છે?
........ દ્વારા ઈન્સ્યુલીનનો સ્ત્રાવ કરવામાં આવે છે.
એડ્રિનલ વીરિલિઝમ ના કારણે થાય છે
સસ્તન થાયમસ મુખ્યત્વે સાથે સંબંધિત છે